ટીવી અભિનેત્રી રોશની વાલિયાનો સિલ્વર સાડી લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે
ટ્રેડિશનલ અંદાજમાં તેમની સુંદરતા ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે
રોશની વાલિયાએ બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી
ઘણી લોકપ્રિય ટીવી સીરિયલોમાં પોતાના અભિનયથી તેમણે ખાસ ઓળખ બનાવી છે
એલિગન્ટ જ્વેલરી અને ગ્રેસફુલ પોઝ તેમના લુકને વધુ આકર્ષક બનાવે છે