અભિનેત્રી રોશની વાલિયાએ બીચ પર કરાવેલા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
બીચ બેકગ્રાઉન્ડમાં કરાવેલા ફોટોશૂટમાં રોશની અલગ-અલગ પોઝ આપતી જોવા મળી.
બીચ બેકગ્રાઉન્ડમાં કરાવેલા ફોટોશૂટમાં રોશની અલગ-અલગ પોઝ આપતી જોવા મળી.
મૈં લક્ષ્મી તેરે આંગન કી' અને 'ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ' જેવા શોથી તેણે ઓળખ બનાવી.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો, ફોટોશૂટ અને લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી પોસ્ટ્સ શેર કરતી રહે છે.