રૂહી સિંહ એક પ્રખ્યાત મોડેલ રહી ચૂકી છે અને 2011માં મિસ યુનિવર્સ ઈન્ડિયાની ફાઇનલિસ્ટ પણ રહી હતી.
રૂહીએ ફરી એકવાર ફેશન અને સ્ટાઇલની દુનિયામાં પોતાને સાબિત કરી દીધી છે.
રુહી સિંહની આ તસવીરો તેના ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
રુહી સિંહની આ તસવીરો તેના ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.
આ ફોટોશૂટમાં તે બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે