શેકેલી મગફળી: નાસ્તાનું પૌષ્ટિક શસ્ત્ર! 

પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર, ઊર્જાવાન અને સક્રિય રહેવામાં મદદ કરે 

વજન ઘટાડવા ઇચ્છુકો માટે ઉત્તમ – લાંબો સમય ભૂખ ન લાગે 

હૃદયને સ્વસ્થ રાખે અને સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે 

મગજને તેજ બનાવે અને યાદશક્તિ સુધારે 

માસિક સ્રાવ દરમિયાન મૂડ સ્વિંગ્સને નિયંત્રિત કરવામાં સહાયરૂપ 

ડાયાબિટીસ અને પેટના કેન્સરના જોખમ ઘટાડવામાં પણ ઉપયોગી