પિંક ફ્રૉકમાં ઋષિતાની નખરાળી અદાઓ વાયરલ થઈ ગઈ છે. 

હાઇ હીલ્સ અને પોનીટેલ સાથે મિનિમલ મેકઅપમાં નઝર આવી. 

કેમેરા સામે દમદાર અને સ્ટાઇલિશ પોઝ આપ્યા. 

ઋષિતાએ શાહરૂખ સાથે ‘અશોકા’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. 

હિન્દી, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં પણ પોતાની છાપ છોડી છે.