રિદ્ધિમા પંડિતે પેરિસ વેકેશન દરમિયાન સ્ટાઇલિશ બોડીકોન આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે.
એફિલ ટાવરની આસપાસ અભિનેત્રીના ગ્લેમરસ પોઝે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
રિદ્ધિમાના નવા ફોટોશૂટમાં બોલ્ડ ફેશન સાથે પેરિસની સુંદર પૃષ્ઠભૂમિ જોવા મળે છે.
રિદ્ધિમા પંડિત ‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બોસ OTT’ જેવા શોમાં જોવા મળી ચૂકી છે.
મોડેલ તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા બાદ રિદ્ધિમાએ ટેલિવિઝન જગતમાં અભિનેત્રી તરીકે ઓળખ બનાવી છે.