રિદ્ધિમા પંડિતે ટ્રેડિશનલ સાડીમાં ફોટા શેર કરીને પોતાના રોયલ અને ક્લાસી અંદાજની ઝલક
સાડીની સ્ટાઇલ અને તેની સાથેની એક્સેસરીઝ તેમના પરંપરાગત લૂકને વધુ આકર્ષક બનાવે
સાદી અને એલિગન્ટ સ્ટાઇલ પસંદ કરનારાઓ માટે તેમનો લૂક તહેવાર કે ખાસ પ્રસંગની ફેશન માટે પ્રેરણા બની
રિદ્ધિમા પંડિત ‘બહુ હમારી રજનીકાંત’માં રજનીના પાત્રથી જાણીતી બની હતી અને ‘ખતરોં કે ખિલાડી 9’માં પણ જોવા મળી
ટેલિવિઝન કારકિર્દીની સાથે રિદ્ધિમા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને ફેશન સ્ટાઇલ શેર કરતી રહે