બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

તે રોડીઝ શોમાં જોવા મળી હતી. તેણે સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

રિયા નહીં પરંતુ એલ્વિશ યાદવની ગેંગ રોડીઝની આ સીઝન જીતી છે.

રિયાએ તેના નવા લુકના ફોટા શેર કર્ છે. જેમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે  

રિયાએ વર્ષ 2012માં તેલુગુ ફિલ્મ Tuneega Tuneegaથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.