‘કત્લ’ યૂટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં છે. 

ગીતમાં રેવતી માહુરકરના બોલ્ડ મૂવ્સે ફેન્સનું દિલ જીતી લીધું. 

રેવતીનો ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

એનિમલ પ્રિન્ટેડ બિકીનીથી લઈને બ્લૂ સીક્વેન ડ્રેસ સુધી તેનો દરેક લુક હિટ થયો. 

પિંક ટોપ અને બેજ શોર્ટ્સમાં પણ રેવતીની અદાઓને ફેન્સે ખુબ પસંદ કરી. 

ગુરુ રંધાવા અને રેવતીની આ જોડી ગીતમાં કમાલ કરી રહી છે. 

રેવતીનો સ્ટાઇલ અને આટિટ્યુડ બંનેમાં સ્ટાર પાવર સ્પષ્ટ દેખાઈ રહી છે.