આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન

તિશ કુમારે ગુરુવારે ગાંધી મેદાનમાં  મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.   

આ પ્રસંગે પીએમ મોદી સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.   

આરજેડી નેતા તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટમાં નીતિશ કુમારને અભિનંદન આપ્યા છે.

તેજસ્વી યાદવે લખ્યું, "બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ આદરણીય નીતિશ કુમારને હાર્દિક અભિનંદન."