લીંબુ અને મધનું ગરમ પાણી સૌથી સરળ અને સૌથી લોકપ્રિય ડિટોક્સ ડ્રિંક છે.
લીંબુમાં વિટામિન સી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. મધ એન્ટીબેક્ટેરિયલ છે.
તે મેટાબોલિઝમને ઝડપી બનાવે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
જીરું, ધાણા અને વરિયાળીનું પાણીને આયુર્વેદમાં જાદુઈ પીણું માનવામાં આવે છે.
આ ત્રણ મસાલા પેટના ગેસ, એસિડિટી અને પેટનું ફૂલવું તરત જ શાંત કરે છે.