રિલાયન્સ જિયો પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે  

આજે અમે તમને સસ્તા પ્લાન વિશે જણાવશું  

આ પ્લાનની વેલિડિટી 98 દિવસની છે  

દરરોજ 2 જીબી ડેટા મળશે  

આ પ્લાનમાં જિયો ટીવી જિયો સિનેમાનો ફાયદો મળશે  

આ પ્લાન માટે તમારે 999 રુપિયા ખર્ચ કરવા પડશે  

જિયો તેના સસ્તા પ્લાન માટે જાણીતુ છે