પાણી સાથે આ ચીજ મિકસ કરી ઘટાડો વજન
સવારે ખાલી પેટ આ પાણીનું કરો સેવન
હૂંફાળા પાણી સાથે પ્યોર મધનું સેવન કરો
મધ જમા ફેટને બર્ન કરવામાં મદદ મળે છે.
આ પીણું મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે.
મધ-પાણીનું કોમ્બિનેશન ભૂખને કંટ્રોલ કરે છે.
મધ ક્રેવિંગને શાંત કરે છે.