Redmi A5 ભારતમાં લોન્ચ થઈ ગયો છે, જેની શરૂઆતની કિંમત છે ₹6,499.
ફોન 2 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – 3GB+64GB અને 4GB+128GB.
મોટા 6.88 ઇંચ HD+ ડિસ્પ્લે સાથે આવે છે Redmi A5.
તેની બેટરી છે 5,200mAh, જે આપી શકે છે આખો દિવસ બેકઅપ.
UNISOC T7250 પ્રોસેસર સાથે દૈનિક કામ માટે ખૂબ જ યોગ્ય છે.
ફોનમાં 32MP રિયર અને 8MP ફ્રન્ટ કેમેરાનો સુમેળ છે.
Redmi A5 Flipkart અને Mi.com પર ઉપલબ્ધ છે ત્રણ કલર ઓપ્શનમાં.