કંપની AI અને તેના કાર્યબળ બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, અને અત્યાર સુધીમાં લગભગ 2,75,000 કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપી ચૂકી છે.
AI ના યુગમાં IT કંપનીઓમાં વ્યાપક છટણીના માહોલ વચ્ચે, વિશ્વની બીજી સૌથી મોટી IT સેવા કંપની ઇન્ફોસિસ હજારો સ્નાતકો માટે નોકરીની તકો લઈને આવી છે.
ઇન્ફોસિસના CEO સલિલ પારેખે વર્ષ 2025 માં લગભગ 20,000 નવા કોલેજ ગ્રેજ્યુએટ્સની ભરતી કરવાની યોજનાની પુષ્ટિ કરી છે
કંપની AI માં રોકાણ કરવાની સાથે તેના કાર્યબળને વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે,
અને અત્યાર સુધીમાં 2,75,000 જેટલા કર્મચારીઓને AI અને ડિજિટલ કૌશલ્યમાં તાલીમ આપી ચૂકી છે