હનુમાન ચાલીસાના પઠનથી ભય દૂર થાય છે અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. 

દરરોજ પઠન કરવાથી બળ અને બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. 

વિકારો અને નકારાત્મક ઉર્જા દૂર થવા માંડે છે. 

દુઃખ-દર્દમાંથી રાહત મળે છે અને મનને શાંતિ મળે છે. 

દુર્ગમ કાર્ય સરળતાથી સફળ બને છે. 

અપશકુન અને દુર્ઘટનાથી રક્ષણ મળે છે. 

જીવનમાં ધર્મ અને ભક્તિનો માર્ગ મજબૂત બને છે.