RBIએ Repo Rate 5.25% પર યથાવત રાખ્યો.

મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. 

RBIએ પોતાની નીતિગત સ્થિતિ 'Neutral' જાળવી રાખી છે.

હાલમાં લોન EMI અને ડિપોઝિટ વ્યાજદરમાં તરત કોઈ મોટો ફેરફાર નહીં થાય.

આગામી MPC બેઠકમાં આર્થિક પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય લેવાઈ શકે છે.