RBI Repo Rate:ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ રેપો રેટ 25 bps ઘટાડીને 5.25% કરવાનો નિર્ણય લીધો છે.
ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે આ આ જાહેરાત કરી.
ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. આ જાહેરાત સાથે, રેપો રેટ હવે 5.5% થી ઘટીને 5.25% થઈ ગયો છે.
રેપો રેટમાં ઘટાડાથી લોન સસ્તી થશે, જેનાથી EMI ખર્ચ ઘટશે અને બચતને પ્રોત્સાહન મળશે.
MPC ની બેઠક 1 ઓક્ટોબરના રોજ થઈ હતી, જ્યાં રિઝર્વ બેંકે રેપો રેટને 5.5% પર યથાવત રાખ્યો હતો.