ઉનાળામાં કાચી કેરી બને છે તંદુરસ્તીનું ખજાનું! 

ગરમીની શરૂઆત સાથે માર્કેટમાં છવાઈ કાચી કેરી 

હીટ સ્ટ્રોકથી બચાવતી આ કેરી વધારેછે રોગપ્રતિકારક શક્તિ 

હૃદયને રાખે સ્વસ્થ અને કંટ્રોલ કરે બ્લડ શુગર લેવલ 

એસિડિટી ઘટાડે અને આપે ઠંડકનો અનુભવ 

કેન્સર સામે રક્ષણ આપી શકે છે કાચી કેરીમાં રહેલા પોષક તત્વો 

વિટામિન C થી ભરપૂર આ ફળ ગરમીએ સારું તંદુરસ્તી ટોનીક