રવિના ટંડનની દિકરી રાશા થડાનીનો ગ્લેમરસ બ્લેક લૂક

રવિના ટંડનની દિકરી છે રાશા રાશા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

કેમેરાની સામે ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા

રાશા થડાની બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે , સુંદરતામાં હીરોઇનોને પણ મ્હાત આપે છે

રવિનાની દીકરી રાશા ખૂબ જ પ્રતિભાશાળી છે

બ્લેક લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગે છે, રાશાના ચાહકો પણ તેના લૂકને પસંદ કરી રહ્યા છે