રશ્મિ દેસાઈનું નિયોન ગ્રીન લુક ફેન્સને દિવાનુ બનાવી રહ્યું છે 

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ તાજેતરમાં નિયોન ગ્રીન લુકમાં ફોટોશૂટ કરાવ્યું. 

શરારા આઉટફિટમાં દિવાની અદાઓ સાથે એકથી એક પોઝ આપ્યા. 

રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. 

ફેન્સને રશ્મિનો બોલ્ડ અને ગ્લેમરસ લુક ખુબ પસંદ આવ્યો. 

અભિનેત્રી પહેલા બિગ બોસ 13 અને નાગિન 4માં નજરે આવી હતી. 

રશ્મિએ ‘રાવણ’થી કરિયર શરૂ કરી ટેલિવિઝન જગતમાં ઓળખ બનાવી.