'ટીવીની સંસ્કારી વહૂ' રશ્મિ દેસાઇનો કિલર લૂક 

બ્લેક બૉલ્ડ ડ્રેસમાં પાતળી કમર અને કર્વી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે

હેરી બન, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને એક્ટ્રેસે પુરો ક્રયો છે  

ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈએ 'ઉતરન' સિરિયલથી પોતાની ઓળખ બનાવી હતી

એક્ટ્રેસ રશ્મિ દેસાઇએ બિગ બોસમાં બે વખત પોતાનો જાદુ ફેલાવ્યો છે  

એક્ટ્રેસ રશ્મિ દેસાઈએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે