બ્લૂ સ્કર્ટ અને ટૉપમાં રશ્મિનું ખાસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે
બ્લેક ગોગલ્સ અને સ્માઈલી ફેસ સાથે લુક પરફેક્ટ બનાવ્યો
પૂલ સાઈડ એકથી એક હટકે પોઝ આપી ચાહકોને મંત્રમુગ્ધ કર્યા
‘ઉતરન’ની તપસ્યા એટલે કે રશ્મિ ફરી ચર્ચામાં આવી ગઈ છે
રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને ફેન્સને અપડેટ રાખે છે
ખાસ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યું છે
ફોટોશૂટમાં અભિનેત્રી ખૂબ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે