રાશિ ખન્નાએ વ્હાઈટ શોર્ટ બ્લેઝર આઉટફિટમાં લેટેસ્ટ ફોટોશૂટ શેર કર્યું છે.
સોફ્ટ કર્લી હેર અને મિનિમલ મેકઅપ સાથે તેણે લૂકને એલિગન્ટ રાખ્યો છે.
રાશિએ 'મદ્રાસ કેફે'થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.
તેલુગુ અને તમિલ સિનેમામાં 'Oohalu Gusagusalade', 'Jil' અને 'Tholi Prema' જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યું
ફિલ્મો ઉપરાંત 'Rudra: The Edge of Darkness' જેવી વેબ સિરીઝથી પણ રાશિની ઓળખ વિસ્તરી છે.