ફિલ્મ સ્ટાર એક્ટ્રેસ રાશી ખન્નાએ પોતાના લેટેસ્ટ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કરી દીધા છે

રાશિ ખન્નાએ એક નવા ફોટોશૂટની બૉલ્ડ એન્ડ બિન્દાસ તસવીરો શેર કરી છે આ વખતે રાશિ ખન્ના બ્લેક શૉર્ટ્સમાં લેટેસ્ટ લૂક શેર કર્યો છે, તસવીરો વાયરલ થઇ રહી છે

બ્લેક શૉર્ટ્સમાં રાશિ ખન્નાએ ક્લીવેજ ફ્લૉન્ટ કરીને ફેન્સના હોશ ઉડાવી દીધા છે ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ સાથે વિન્ડો પૉઝ આપીને લૂકને પુરો કર્યો છે

કેમેરા સામે રાશિએ પોતાના લેધર જેકેટને ઉતારીને સેક્સી અદાઓ બતાવી છે રાશિની આ કાતિલ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે

દરરોજ અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના હોશ ઉડાવે છે રાશિ ખન્નાએ સ્ટનિંગ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે

તમામ તસવીરો રાશિ ખન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે