રાશિ ખન્નાએ શાનદાર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
રાશિ ખન્ના સાડી લૂકમાં જોવા મળી હતી
મોર્ડન સાડી લૂકમાં આપ્યા શાનદાર પોઝ
અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
બોલીવૂડ એક્ટ્રેસ છે રાશિ ખન્ના
સ્ટાઈલિશ લૂકને લઈ ચર્ચામાં છે
ગ્લેમરસ સાડી લૂકમાં અભિનેત્રીએ આપ્યા પોઝ