રાશિ ખન્નાએ હોટ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લેક લૂકમાં રાશિ કાતિલ પોઝ આપતી જોવા મળી

રાશિ ખન્નાની આ તસવીરો જોરદાર વાયરલ થઈ છે

અભિનેત્રી બ્લેક લૂકમાં હોટ ફિગર ફ્લોન્ટ કરી રહી છે

રાશિનો આ બ્લેક લૂક ફેન્સને પસંદ આવ્યો છે

રાશિ ખન્ના ગ્લમેરસ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે

રાશિએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા