રવિના ટંડનની દીકરી રાશા દરેક લૂકમાં બહુ જ સુંદર લાગે છે.
હાલમાં બ્લૂ ગાઉનમાં રાશાના ફોટોઝ વાયરલ થયા છે.
નવો ગ્લેમરસ લૂક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે.
કેમેરાની સામે રાશા દેતી જોવા મળી હોટ પોઝ.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે રાશા થડાણી.
દરેક નવી પોસ્ટ પર લાઈક્સનો વરસાદ થાય છે.
રાશાનો આ લૂક સોશિયલ મીડિયામાં ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.