બોડીકોન ડ્રેસમાં રાશા થડાણીએ તસવીરો શેર કરી.
નવા લૂકમાં રાશા ખૂબ જ સુંદર લાગી રહી છે.
બ્લેક આઉટફિટમાં ગ્લેમરસ પોઝ આપતા જોવા મળી.
અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા.
ફેન્સ પણ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા.
રાશાનો ગ્લેમરસ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ.
રાશા પોતાના બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.