રાશા થડાણીએ વ્હાઈટ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે
રાશાનો આ નવો લૂક ખૂબ જ સ્ટાઈલિશ છે
ફેન્સ રાશા થડાણીના નવા લૂક પર ફિદા થયા છે
વ્હાઈટ બોડીકોન લૂકમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે
રાશા આઝાદ ફિલ્મના સ્ક્રિનિંગમાં આ લૂકમાં પહોંચી હતી
રાશા થડાણી આ ઈવેન્ટમાં ખાસ અંદાજમાં જોવા મળી
રાશા થડાણી રવિના ટંડનની દિકરી છે