સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે રાશા

રાશાને સુંદરતા વારસામાં મળી છે

રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે

બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે રાશા

તાજેતરમાં તેની ફિલ્મ આઝાદ રિલીઝ થઈ છે

અત્યારે રાશા ઇન્સ્ટાગ્રામ પર સેન્સેશન બની ચૂકી છે

રાશા બ્યૂટી વિધ ધ બ્રેઇનનુ પરફેક્ટ એક્ઝામ્પલ છે