અંડરગ્રાઉન્ડ મ્યુઝિક સીનમાંથી લોકપ્રિય થયેલા રેપર સેંટી શર્મા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

સેંટી શર્માનું નવું રેપ સોંગ 'કોકરોચ જનતા પાર્ટી' રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ ગીતના હટકે લિરિક્સ અને મ્યુઝિક બીટ્સ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા માટે વાયરલ થઈ રહ્યા છે.

યુવાનોમાં આ ગીતનો ક્રેઝ એટલો છે કે તે મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર સતત ટોપ લિસ્ટમાં આવી રહ્યું છે.

પોતાના યુનિક કન્સેપ્ટ અને રિયાલિટી બેઝ્ડ રેપ માટે સેંટી શર્મા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી આગળ વધી રહ્યા છે.