અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર બ્લેક આઉટફિટમાં તસવીરો શેર કરી છે
બ્લેક લૂકમાં રકુલ પ્રીત ખૂબ જ સુંદર લાગી રહી છે
બ્લેક બોડીકોનમાં રકુલે ગ્લેમરસ પોઝ આપ્યા છે
રકુલ પ્રીત તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે
કેમેરાની સામે રકુલે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે