રકુલ પ્રીત સિંહનો યલો સાડી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

ટ્રેડિશનલ અંદાજે ચાહકોનું દિલ જીતી લીધું છે  

રકુલ પ્રીત સિંહ હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે  

'દે દે પ્યાર દે', 'રનવે 34', 'ડૉક્ટર જી' અને અન્ય ફિલ્મોથી તેઓ લોકપ્રિય બન્યા છે

રકુલ પ્રીત પોતાની ફિટનેસ અને ફેશન માટે પણ ખૂબ જાણીતા છે