બોલિવૂડ એક્ટ્રેસ
રકુલ પ્રીત સિંહ
પોતાની સ્ટાઇલથી ચર્ચામાં રહે છે
તાજેતરમાં તેણીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોટા શેર કર્યા છે
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે
આ દિવસોમાં રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ દે દે પ્યાર દે 2 માટે સમાચારમાં છે.
તેણીએ તેના લેટેસ્ટ ફોટાઓથી ચાહકોને ક્રેઝી કર્યા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.