9 ઓગસ્ટ શનિવાર રક્ષા બંધનનો તહેવાર છે
બહેન ભાઇના કાંડામાં રક્ષા સૂત્ર બાંધે છે
ભાઇને બાંધતા પહેલા દેવતાને બાંધો રાખડી
આ પર્વમાં પહેલા ગણેશજીને રાખડી બાંધો
ગણપતિ સદૈવ રક્ષા કરે છે
વિઘ્નોને દૂર કરે છે વિઘ્નહ
હનુમાનજીને પણ રાખડી બાંધી શકાય
હનુમાન અનિષ્ટથી રક્ષા કરે છે