ભારતના ઉર્જા ક્ષેત્રે એક ઐતિહાસિક સફળતા મળી છે, રાજસ્થાનના જેસલમેરમાં ગેસનો મોટો ભંડાર મળ્યો છે.

ઓઈલ ઈન્ડિયા લિમિટેડ દ્વારા જેસલમેરના દાંડેવાલા વિસ્તારમાં કરાયેલા ઉત્ખનન દરમિયાન આ સફળતા મળી.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વિટ કરીને આ મહત્વની શોધ અંગે દેશને સત્તાવાર જાણકારી આપી છે.

આ કુદરતી ગેસના ભંડારથી દેશની આયાત પરની નિર્ભરતા ઘટશે અને સ્થાનિક સ્તરે રોજગારી વધશે.

આગામી સમયમાં અહીં વ્યાપારી ધોરણે ગેસનું ઉત્પાદન શરૂ કરવા માટેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે.