રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે
હાલમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં અભિનેત્રી સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે રાય લક્ષ્મી