એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે

એક્ટ્રેસની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી વખત આગ લગાવી છે.  

આ વખતે અભિનેત્રી હટકે લુકમાં જોવા મળી મળી રહી છે

રાય લક્ષ્મી હાલમાં એડવેન્ચરનો આનંદ માણી રહી છે

ફેન્સને અભિનેત્રીનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે