કેટલીક વસ્તુઓ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ
કાકડી સાથે મૂળાનું સેવન ન કરો
આ મિશ્રણ શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડે છે
મૂળા ખાધા પછી દૂધ ન પીવો
નારંગી ખાધા પછી મૂળાનું સેવન ન કરો
કારેલા અને મૂળા એકસાથે ન ખાઓ
ચા પીધા પછી મૂળા ખાવા જોઈએ નહીં