મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પરંતુ કેટલીક વસ્તુઓ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ

દૂધ સાથે મૂળાનું સેવન ન કરવું જોઈએ

દૂધ સાથે મૂળાનું સેવન કરવાથી હાર્ટબર્ન એટલે કે છાતીમાં બળતરા થઈ શકે

મૂળા અને સંતરા સાથે ખાવાથી બચવું જોઈએ

જો એક સાથે ખાવામાં આવે તો તે શરીર માટે નુકસાનકારક છે

તેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે