મૂળામાં ઘણા પોષક તત્વો હોય છે

તેને ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે  

પરંતુ જો તમે ખોટી રીતે ખાવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે  

રાતના સમયે મૂળાનું સેવન ન કરવું જોઈએ  

રાત્રે મૂળાનું સેવન કરવાથી હાડકાંમાં દુખાવો થઈ શકે છે  

રાત્રે મૂળાનું સેવન કરવાથી છાતિમાં બળતરા પણ થઈ શકે છે.

મૂળા રાત્રે ખાવાથી થાઈરોઈડ હોર્મોનનું સંતુલન બગડી શકે છે