રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી રાય લક્ષ્મી

તાજેતરમાં અભિનેત્રીએ ફોરેન ટૂરની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી