હૉટ એન્ડ બૉલ્ડ એક્ટ્રેસ રૂમા શર્માની નવી તસવીરોએ ધૂમ મચાવી છે

હાલમાં રૂમા શર્માનું બૉલ્ડ એન્ડ બિન્દાસ અંદાજમાં ન્યૂ ફોટોશૂટ વાયરલ થયુ છે

રેડ ડ્રેસમાં રૂમા શર્માએ ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે  

ફરીથી ઇન્ટરનેટ પર રૂમા શર્માએ બૉલ્ડ એન્ડ હૉટ તસવીરો શેર કરી  

28 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે  

રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે

રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે