'પુષ્પા-2' થિયેટર્સમાં રીલિઝ થઇ છે. તેના સોંગ પણ ખૂબ લોકપ્રિય થયા છે.  

દરમિયાન પુષ્પા-2માં સાઉથ એક્ટ્રેસ શ્રી લીલાના ડાન્સે ધૂમ મચાવી હતી

શ્રી લીલાએ 'પુષ્પા-2'માં પોતાના ડાન્સથી બધાને દિવાના બનાવી દીધા છે.  

તેણે તાજેતરમાં જ બ્લેક આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે  

પરંતુ માત્ર 23 વર્ષની ઉંમરે 12થી વધુ ફિલ્મો અને ડઝનબંધ ગીતોમાં ડાન્સ કરનારી શ્રી લીલા કોઈ સુપરસ્ટારથી ઓછી નથી.

વર્ષ 2001માં જન્મેલી શ્રી લીલાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી 10થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.  

તેણે 2019માં આવેલી ફિલ્મ 'કિસ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી