પંજાબી સુપરસ્ટાર શોભિતા રાણાએ પિંક ટાઇટ ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરીને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. 

લેધર બેગ, સ્માઈલિંગ ફેસ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને પરફેક્ટ ટચ આપ્યો છે. 

હૉટ અદાઓ માટે જાણીતી શોભિતા દરેક ફોટોશૂટમાં ફેન્સના દિલ જીતી લે છે. 

પંજાબી ફિલ્મ ‘પંજાબ દી ફ્લાઇટ’થી શોભિતાએ ફિલ્મી સફર શરૂ કરી હતી. 

બોલિવૂડમાં તે ‘ગોલૂ ઔર પપ્પૂ’થી ડેબ્યૂ કરી ચૂકી છે. 

2018માં તેણે બૉયફ્રેન્ડ તરુણ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. 

શોભિતા રાણાને દેશ-વિદેશ ફરવાનું અને ન્યૂ લૂક્સ ટ્રાય કરવાનો ખુબ શોખ છે.