પંજાબી એક્ટ્રેસ શોભિતા બની ઇન્ટરનેટ સેન્સેશન બની ગઇ છે
હાલમાં જ શોભિતાએ દરિયા કિનારે ક્રિસમસ પાર્ટી એન્જૉય કરી છે
એક્ટ્રેસે આ દરમિયાન હૉટ ક્લીવેજ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા હતા
બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે
31 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે
શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ
શોભિતા રાણાએ 'ગોલૂ ઔર પપ્પૂ'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ