કોળાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે
તેમાં રહેલા ફાઈટોએસ્ટ્રોજન હોર્મોન્સને સંતુલિત કરવામાં અને PMS (જેમ કે મૂડ સ્વિંગ્સ) ના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે
40 થી વધુ ઉંમરની મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન થતા 'હોટ ફ્લેશ અને સાંધાના દુખાવાને ઘટાડવામાં તે મદદરૂપ થાય છે
તેમાં આયર્નનું પ્રમાણ સારું હોવાથી, જે મહિલાઓને એનિમિયા અથવા સતત થાક લાગે છે, તેમના માટે તે એનર્જી લેવલ વધારવામાં મદદ કરે છે
કોળાના બીજમાં રહેલા ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ મહિલાઓની ફર્ટિલિટી સુધારવામાં મદદ કરે છે