શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રોટીન ખૂબ જ મહત્વપૂર્ણ છે

માંસાહાર પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે

જોકે, વેજીટેરિયન લોકો પણ ઘણા ફૂડથી પ્રોટીન મેળવી શકે છે  

બદામના દરેક ½ કપમાં 16.5 ગ્રામ પ્રોટીન મળે છે

મુઠ્ઠીભર મગફળી અથવા 2 ચમચી પીનટ બટરમાં લગભગ 8 ગ્રામ પ્રોટીન હોય છે.

માત્ર 30 ગ્રામ (લગભગ મુઠ્ઠીભર) કાજુ ખાવાથી 5.3 ગ્રામ પ્રોટીન મળશે  

રાજમા (રાંધેલા) 80 ગ્રામ ભાગમાં 5.5 ગ્રામ પ્રોટીન હોય છે.