પ્રોટીન શરીર માટે જરૂરી પોષક તત્વોમાંના એક છે
પ્રોટીનથી બ્લડમાં ઓક્સિજન સર્કુલેટ થાય છે
પ્રોટીન જ આપણા શરીરના ગ્રોથ અને મસલ રિપેયર માટે જરૂરી છે
દરરોજ તમે તમારા ડાયટમાં પ્રોટીન ઇનટેક કરો છો
પુરુષોએ દરરોજ 56 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ
જ્યારે મહિલાઓએ દરરોજ 46 ગ્રામ પ્રોટીન લેવું જોઇએ
તેનાથી વધુ પ્રોટીન લેવાથી તમને નુકસાન થઇ શકે છે